August 6, 2026
દેશ

એર ઇન્ડિયાએ રજુ કર્યો સપ્તાહમાં ત્રણ દિવસ કામનો પ્લાન, કર્મચારીઓ ને મળશે ૬૦% પગાર

કોરોના મહામારીથી વિમાન ઉદ્યોગોને ભારે નુકશાન પહોંચ્યુ છે એવામાં હવે એરઇન્ડિયા તેમના સ્થાયી કર્મચારીઓ માટે એક નવી યોજના લઇને આવી છે તેના હેઠળ તેને સપ્તાહમાં ઓછા દિવસ કામ કરવું પડશે જો કે એરઇન્ડિયાની આ યોજના હેઠળ પાયલટો અને કેબિન ક્રુ સભ્યોને છોડીને સ્થાયી કર્મચારીઓને સપ્તાહમાં ત્રીજે દિવસે કામ કરવાનું વિકલ્પ મળશે જો કર્મચારી આ વિકલ્પની પસંદગી કરે છે તો તેમને ૬૦ ટકા પગાર ચૂકવવામાં આવશે.

આ પ્લાન અંગે એરલાઇનના અધિકારીઓનું કહેવુ છે કે આ યોજનાને લાગુ કરવાના સૌથી મોટો હેતુ કોરોના મહામારી દરમ્યાન એર ઇન્ડિયાની રોકડ પ્રવાહની સ્થિતી સુધારવા અંગે છે.

અધિકારીઓએ જણાવ્યું કે સ્થાયી કર્મચારી આ વિકલ્પની પસંદગી કરશે તેઓ યોજનાને એક વર્ષ સુધી અપનાવી શકે છે. જોકે તેના માટે તેને ૬૦ ટકા જ વેતન કનિદૈ લાકિઅ મળશે, બીજી અકિલા બાજુ અધિકારીઓએ એ પણ કહેવુ છે કે જો કર્મચારી સપ્તાહમાં ઓછા દિવસના કામનો વિકલ્પ પસંદ કરશે તેઓ સપ્તાહના બાકી બચેલા દિવસમાં કોઇ અન્ય રોજગાર કરી શકશે નહી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને ફેલવાથી રોકવા માટે લાગુ લોકડાઉન બાદથી જ વિમાન ઉદ્યોગને સહિત નુકશાનનો સામનો  કરવો પડી રહ્યો છે.

Related posts

ચોરમાં માણસાઈ જાગી, નેતાઓમાં ક્યારે, ચોર ને ખબર પડી કે કોરોના વેકસીન છે તો માફી માંગી વેકસીન પરત કરી

Ahmedabad Samay

દિલ્હીમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે

Ahmedabad Samay

તીર્થરાજ  પ્રયાગથી ભારતને હિંદુ રાષ્‍ટ્ર બનાવવાની કલ્‍પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કર્યું

Ahmedabad Samay

આજ થી મહાકાલેશ્વર મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

Ahmedabad Samay

ટીમ ઇન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી કચડી નાખીને રેકોર્ડબ્રેક છઠ્ઠી વખત ખિતાબ જીત્યો

Ahmedabad Samay

સ્‍ટાર પ્‍લસની ‘અનુપમા’ સિરીયલ અભિનેત્રી માધવી ગોગટેનું કોરોનાના કારણે મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો