August 9, 2026
દેશ

ફરી લોકડાઉન, કેસ વધતા પશ્વિમ બંગાળમાં ૩૧ જુલાઈ સુધી લોકડાઉન

પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા રાજ્યની મમતા સરકારે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળમાં 31 જૂલાઇ  સુધી લૉકડાઉન લાગૂ પડશે.

મમતા સરકારે એવું પણ જણાવ્યું છે કે, આ લૉકડાઉન દરમિયાન પહેલાની તુલનામાં વધારે છૂટછાટ આપવામાં આવશે આ પહેલા પશ્ચિમ  બંગાળના મુખ્યમંત્રી  મમતા બેનર્જીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોરોનાના તાજેતરના કેસ અને રાજ્યની સ્થિતિને લઇને ચર્ચા કરવામાં  આવી હતી  આ મિટિંગ બાદ મમતા બેનર્જી સરકારે લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

લૉકડાઉનમાં કેટલીક છૂટ અને નક્કી થયેલ શરત પ્રમાણે 31  જૂલાઇ સુધી લૉકડાઉન યથાવત રહેશે.

Related posts

કરણી સેનાએ ‘રક્ત આત્મસન્માન સંમેલન’માં પોતાની એકતા દર્શાવી,દેશભરમાંથી 3 લાખથી વધુ રાજપૂતો ઉપસ્થિત રહ્યા , ગુજરાત થી રાજ શેખાવત પણ રહ્યા હાજર

Ahmedabad Samay

4000 કરોડ રૂપિયાના તોતિંગ બજેટ સાથે બની રહેલી આ ફિલ્મ રણબીર માટે માત્ર એક વ્યાવસાયિક પ્રોજેક્ટ નથી, પરંતુ તેના અંગત જીવનની એક ભાવનાત્મક સફર બની ગઈ

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

૧૭મી બાદ ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતાઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

Ahmedabad Samay

ગૃહમંત્રાલયએ અનલોક.૦૫ ની ગાઈડલાઈ જાહેર કરી

Ahmedabad Samay

ચીનની 52 જેટલી એપ્લિકેશન બ્લોક કરવાની ગુપ્તચર વિભાગ દ્વારા સલાહ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો