August 7, 2026
ગુજરાતદેશ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો,આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું

ખેડૂતોથી લઈને ટ્રક ચલાવનારના વિરોધ છતાં દેશમાં ડીઝલ-પેટ્રોલની કિંમતોમાં વધારો યથાવત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં નરમી વચ્ચે આજે ૨૧માં કનિદૈ લાકિઅ દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું છે.

છેલ્લા ૨૧ દિવસમાં ડીઝલ ૧૧ રૂપિયા તો પેટ્રોલ ૯.૧૨ રૂપિયા  મોંઘુ થઈ ચુકયુ છે.

આજે ગુજરાતમાં પણ બધા જિલ્લાઓમાં આ વધારો જોવા મળ્યો છે. વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર સહિત રાજયના બધા જિલ્લામાં ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આમ  તો ૨૧ દિવસમાં મોટાભાગે ક્રૂડ આયાતની કિંમતો સામાન્ય રહી, પરંતુ ઘરેલૂ બજારમાં ભાવ સતત વધી રહ્યાં છે. હાલ ઈન્ડિયન બાસ્કેટ કાચા તેલની કિંમત  ૪૨ ડોલર પ્રતિ બેરલ ચાલી રહી છે. પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં તે પ્રમાણે ઘટાડો થયો નથી. તેની અસર છે કે છેલ્લા ૨૧ દિવસમાં ડીઝલની કિંમતોમાં  ૧૧ રૂપિયા પ્રતિ લીટર તો પેટ્રોલમાં ૯.૧૨ રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

Related posts

અંબાજી અને આસપાસના પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા ઠંડા પવન સાથે કમોસમી વરસાદ

Ahmedabad Samay

અમદાવાદમાં 28મીએ IPLની ફાઈનલ, એ જ દિવસે જ કમોસમી વરસાદ ક્રિકેટ પ્રેમીઓની મજા બગાડી શકે છે

Ahmedabad Samay

આજે PM મોદી નિકોલ ખોડલધામ ગ્રાઉન્‍ડ ખાતે રોડ શો કરશે અને જાહેર સભાને સંબોધશે

Ahmedabad Samay

અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી ચાલુ

Ahmedabad Samay

ભૂજ – પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

Ahmedabad Samay

16 કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો