December 10, 2024
દેશગુજરાત

સબ્સિડીવાળા રસોઈ ગેસની કિંમતમાં ૨૦ ટકાનો વધારો, ગ્રાહકોની સબસીડી થઈ શૂન્ય, સરકારને રાહત

ગત વર્ષે એલપીજીના ભાવમાં આશરે ૨૦ ટકાનો વધારો થયો છે, જયારે ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે ૪૦ ટકાનો ઘટાડો થયો છે. કેટલાક ગ્રાહકોને હજી નજીવી સબસિડી મળી રહી છે,  જયારે કેટલાક માટે સબસિડી હવે શૂન્ય થઈ ગઈ છે.

કારણ કે સ્થાનિક પરિવહન પછી અંતિમ ભાવ નક્કી કરવામાં આવે છે. સબસિડીવાળા સિલિન્ડરોના વધતા ભાવ  અને વૈશ્વિક ભાવોના ઘટાડાને કારણે દર મહિને સબસિડીનો નાશ કરવામાં આવે છે. પાછલા માર્ચમાં કેરોસીન પરની સબસિડી સમાપ્ત થઈ ગઈ હતી અને હવે એલપીજી ગેસ પર સબસિડી પૂરી થતાં આમ આદમીને રાહત નહિ  જ્યારે સરકારને ઘણી રાહત મળશે, કારણ કે સરકારને નાણાં જમા કરવામાં મુશ્કેલી પડી રહી છે.

Related posts

AMCની ધમાકેદાર ઓફર, વેકસીનના બીજા ડોઝ પર લકી ડ્રો લાગવા પર આઈફોન આપવામાં આવશે

Ahmedabad Samay

પતંજલિ એ શોધી કોરોના ને હરવાની દવા, પતંજલિ એ લોન્ચ કરી કોરોનીલ દવા,

Ahmedabad Samay

કુબેરનગરમાં રોડના નબળા કામથી પડેલા ભૂવામાં યુવાન ખાબકતા ગંભીર ઇજા પહોંચી

Ahmedabad Samay

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાષ પરિષદ દ્વારા અમદાવાદના સરસપુર ખાતે નિઃશુલ્ક ઓક્સિન બેડ ની સુવિધા કરાઇ

Ahmedabad Samay

૨૦૨૪ તરફ ન જુઓ, ૨૦૪૭ તરફ જોઈને કામ કરો:પી.એમ મોદી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો