September 22, 2026
ગુજરાત

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ૨૬મી જાન્યુઆરીની ઉજવણી કરાઇ

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ૨૬મી જાન્યુઆરીની ઉજવણી એમ.એસ.એમ.ઇ ના ડાયરેક્ટર અનાર બેન મહેતા તેમજ માઈનોરિટી પ્રમુખ જીનુંલ ભાઈ અન્સારી ની હાજરીમાં કરાઈ હતી.

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસે વિદ્યાર્થીઓએ સ્વતંત્રતાના વિરોના હિંદુ મુસ્લિમ બલિદાન અંગે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શ્રીમતી અનારબેન મહેતાએ સ્ત્રી Empowerment અંગે વાત કરી હતી. ઝેનુંલભાઈ અન્સારી સાહેબે G 20 સમિટ ભારતની યજમાની નવા વિકાસ અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ ભાઈ મોદી ના વર્લ્ડ વિઝન અનેવિદ્યાર્થીઓને અને સંસ્થાને મદદ કરવા , ઉર્દૂ ભાષાના પ્રસાર અંગે વાત કરી હતી.

સંસ્થાપક શાહનવાઝ શેખ સાહેબે rayyan સર ઔરંગાબાદ bookmydoctor.com ના મદદ માટે touch the sky આયોજન માટે સંસ્થાના સંપૂર્ણ વિકાસ અંગે સરકાર -જનતા સહકાર માટે નિવેદન આપ્યુ હતું.

Related posts

કાલથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

Ahmedabad Samay

ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરાઇ

Ahmedabad Samay

માર્ચનો પ્રથમ દિવસ પાવર કટોકટીમાં પસાર થયો, યુપીસીએલને બજારમાંથી વધુ વીજળી ખરીદવી પડી

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

પાકિસ્તાન વાયુસેનાના JF-17 ફાઇટર પ્લેનને ભારતે તોડી પાડ્યું હતું, પાયલટ રાજસ્થાનના લાઠીથી પકડાયો

Ahmedabad Samay

આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસું ફળિયું: રાજકોટમાં મગફળીનું બે લાખ હેકટરથી વધુ વાવેતર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો