September 27, 2026
ગુજરાત

ઈન્ડિગો એરલાઇન્સ ૧૦% સ્ટાફને કરશે છુટા

કોરોના સંકટ માં દેશની સૌથી મોટી વિમાની કંપની ઈન્ડિગો એરલાઇન્સ  માંથી ૧૦%  કર્મચારીઓની છુટા કરશે, આર્થિક પરિસ્થિતિ નબળી પડતા કંપની દ્વારા લેવાયેલો નિર્ણય,છુટા થનારા કર્મચારીઓને નોટિસ પિરિયડ ,વેતન ,તથા રાહત સહીત ઓછામાં ઓછો 3 માસનો પગાર ચૂકવાશે.

Related posts

રાહુલ ગાંધીની અટકાયતના વિરોધ પ્રદર્શન દરમિયાન વરિષ્ઠ નેતા અમિત ચાવડા સહિત અનેક અગ્રણી નેતાઓ અને સભ્યોની પોલીસે સ્થળ પરથી અટકાયત કરાઇ

Ahmedabad Samay

મરાઠા અનામત માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ૧૦૨માં સુધારા અંગે પુનર્વિચારણાની અરજી ફગાવી

Ahmedabad Samay

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

Ahmedabad Samay

તાંડવ વેબ સિરીઝ સમક્ષ કરણી સેનાએ રોષ વ્યકત કર્યો.

Ahmedabad Samay

અટલ બ્રિજ પર વર્લ્ડ હિયરિંગ ડેનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ ધરાવતા બાળકો સાથે કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગાંધીનગર પ્રાથમિક શાળામાં કોરોના રસીકરણ કેમ્પ દરમિયાન ચાલુ વેક્સીનેસને એક ઓરડાની છત તૂટી, ૭ લાભાર્થીઓ અને કોરોના વોરિયર્સ દબાઈ ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો