October 25, 2026
Other

કવિતા ભાભી દેખાશે હવે બીગબોસમાં

વેબ સિરીઝમાં કવિતા ભાભીનો રોલ નિભાવી જાણીતી બનેલી અભિનેત્રી કવિતા રાધેશ્યામ બિગ બોસ-૧૪માં જોવા મળે તેવી શકયતા છે. વેબ સિરીઝ કવિતા ભાભી થકે જાણીતી બનેલી કવિતાને બિગ બોસ માટે ઓફર થઇ ચુકી છે. સપ્ટેમ્બરમાં શરૂ થનારા રિયાલીટી શોનો હાલમાં પ્રોમો દેખાડવાનું શરૂ થઇ ગયું છે.
કવિતા રાધેશ્યામની લોકપ્રિયતા તેની વેબ સિરીઝને કારણે વધી ગઇ છે. નિર્માતા શોમાં ગ્લેમર્સનો મસાલો ભભરાવવા કવિતાને લાવી રહ્યા છે. આ પહેલા સની લિયોની, રાખી સાવંત, શર્લિન ચોપડા, કાશ્મીરા શાહ જેવી હોટ અભિનેત્રીઓ શોમાં દેખાઇ ચુકી છે. અગાઉ બિગ બોસ ૬ વખતે કવિતાએ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની ઓફર નકારી કાઢી હતી.

Related posts

ગુમ થયેલ છે

Ahmedabad Samay

શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી

Ahmedabad Samay

2027માં વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે ચેતવણી! નોકરી અને રોકાણ બચાવવા જાણો 5 મહત્વના પગલાં

Ahmedabad Samay

અમદાવાદના અસારવામાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો, નાગરિકોને તપાસ સાથે દવાઓ અને ચશ્માનું વિતરણ

Ahmedabad Samay

26 મી જાન્યુઆરી 2026 , પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત GISFS કચેરી ખાતે ધ્વજવંદન કરાયું

Ahmedabad Samay

આજનું રાશિફળ 28 સપ્ટેમ્બર 2026: 12 રાશિઓ માટે કેવો રહેશે સોમવાર?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો