September 21, 2026
ગુજરાત

પીયૂસી ના નવા ભાવ જાહેર, ભાવમાં થયો વધારો

રાજ્ય સરકારે દ્વારા વાહનોનું પીયુસી કઢાવવા માટે નવા દર બહાર પાડવામાં આવ્યા છે.  સરકારે વાહનોનું પીયુસી કાઢવા માટે ટુ-વ્હીલર , ફોર-વ્હીલરોના જાહેર કર્યા નવા ભાવ, અગાઉ ટુ-વ્હીલરો માટે પીયુસીનો દર રુપિયા ૨૦ હતો જ્યારે ફોર વ્હિલરો માટેનો દર રુપિયા ૫૦ હતો. આ દરમાં વધારો કરતા સરકારે નવા દર બહાર પાડ્યા છે.

ભાવ વધારાની સુચિ

રાજ્યમાં હવે ૨ વ્હીલ ચાલકોએ પીયુસી કઢાવવા માટે ૨૦ના બદલે ૩૦ રૂપિયા ચાર્જ ચુકવાવનો રહેશે,

ફોર વ્હીલ જો પેટ્રોલ હોય તો તેનો નવો ચાર્જ રૂપિયા ૫૦ના બદલે ૮૦ ચુકવવાનો રહેશે.

ત્રણ પૈડાના વાહનોના દર ૨૫ના બદલે ૬૦ ચૂકવવા પડશે,

મીડિયમ અને હેવી વાહનો (ડીઝલ કાર સહિત ટ્રાન્સપોર્ટ વાહનો)ના દર ૬૦ થી વધારીને ૧૦૦ રૂપિયા કરાયા.

 

Related posts

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

સુરત- બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે, થશે દંડ

Ahmedabad Samay

એરફોર્સ ઓફિસર થી લઇ કરણી સેના અધ્યક્ષનો ફેસબુક એકાઉન્ટ હેક

Ahmedabad Samay

AMCમાં 5 વર્ષમાં 22 મહિલાઓએ સત્તાવાર પોતાની મરજીથી સિંગલ મધર બની કરાવી નોંધણી

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો

Ahmedabad Samay

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર સિન્ડિકેટના તમામ સભ્યોનું બેઠકમાંથી વોક આઉટ, આ છે કારણ!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો