September 21, 2026
Other

કવિતા ભાભી દેખાશે હવે બીગબોસમાં

વેબ સિરીઝમાં કવિતા ભાભીનો રોલ નિભાવી જાણીતી બનેલી અભિનેત્રી કવિતા રાધેશ્યામ બિગ બોસ-૧૪માં જોવા મળે તેવી શકયતા છે. વેબ સિરીઝ કવિતા ભાભી થકે જાણીતી બનેલી કવિતાને બિગ બોસ માટે ઓફર થઇ ચુકી છે. સપ્ટેમ્બરમાં શરૂ થનારા રિયાલીટી શોનો હાલમાં પ્રોમો દેખાડવાનું શરૂ થઇ ગયું છે.
કવિતા રાધેશ્યામની લોકપ્રિયતા તેની વેબ સિરીઝને કારણે વધી ગઇ છે. નિર્માતા શોમાં ગ્લેમર્સનો મસાલો ભભરાવવા કવિતાને લાવી રહ્યા છે. આ પહેલા સની લિયોની, રાખી સાવંત, શર્લિન ચોપડા, કાશ્મીરા શાહ જેવી હોટ અભિનેત્રીઓ શોમાં દેખાઇ ચુકી છે. અગાઉ બિગ બોસ ૬ વખતે કવિતાએ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીની ઓફર નકારી કાઢી હતી.

Related posts

કોરોના મહામારી આવી ત્યારથી સખ્તાઇ પૂર્વક બધું બંધ કરવામાં આવી રહ્યું છે તો દેશી દારૂ કેમ નહિ ? ઓક્સિજન નું કામ પણ બુટલેગરો સોપો કદી અછત નહિ પડે

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ (NUCFDC), શહેરી સહકારી બેંકો (UCBs) માટેની અમ્બ્રેલા સંસ્થાનું લોકાર્પણ કરશે.

Ahmedabad Samay

૨૦૩૦ સુધીમાં વરિષ્ઠ નાગરિકોની હિસ્‍સેદારી સાથે પેન્‍શન લાભો ૨૨ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

મહેન્‍દ્ર સિંહ ધોની તેના જૂના લુકમાં એટલે કે લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે

Ahmedabad Samay

હિન્દૂ સેના દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાંભા વિસ્તારમાં નોનવેજ અને અન્ય માંસના વેચાણ કરવા પર વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

હોળીની પૌરાણિક કથા, શા માટે ઉજવાય છે હોળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો