Otherગુમ થયેલ છે by Ahmedabad SamayNovember 7, 20230 Share0 તારીખ ૦૧ નવેમ્બર ૨૦૨૩ના રોજ અમરાઇવાડીથી સીતા હરિદાસ ૧૩ વર્ષની બાળકી બપોરના સુમારથી ગુમ થયેલ છે, જે કોઈપણ વ્યક્તિને મળે તો સંપર્ક કરવા વિનંતી. સંપર્ક:૯૦૫૪૯૯૪૨૫૩, ૯૭૨૩૬૮૪૨૫૮ સરનામું:મેટ્રો પિલર નંબર ૬૨, શ્રીનાથનગર, અમરાઇવાડી, અમદાવાદ.