August 8, 2026
ગુજરાત

અમદાવાદનો વીર પુત્ર મેરઠમાં શહીદ

મેરઠની આર્મી છાવણીમાં ફરજ દરમિયાન શહીદ થતાં અમદાવાદ ખાતે પરિવારજનો અને સંબંધીઓમાં શોકનું મોજુ ફેલાઈ ગયેલ છે.

અમરાઈવાડી વિસ્તારના રજનીશ પટની મેરઠની આર્મી છાવણીમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમનું આકસ્મિક નિધન થયું છે. તેઓ શહીદ થતાં તેમના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. વીર રજનીશ પટનીનો પાર્થિવ દેહ આવતીકાલે અમદાવાદ ખાતે લાવવામાં આવશે.

Related posts

આજે રાત્રે ૧૨ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો

Ahmedabad Samay

મંગળવારની આખી રાત 108 દોડતી રહી

Ahmedabad Samay

હોળીના વિવિધ નામો અને અનોખી રીત-ભાત: ભારતના અન્ય રાજ્યોમાં પણ હોળીના રસપ્રદ રૂપો

Ahmedabad Samay

રૂા. પ૦ હજાર સુધીનુ ધિરાણ લેશે તો તેવા કિસ્‍સામાં આ સ્‍ટેમ્‍પ ડયુટી માફ કરવાનો નિર્ણય લેવાયો

Ahmedabad Samay

LLB એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ પકોડા તળી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું,તાત્કાલિક અસરથી ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરવા માંગ.

Ahmedabad Samay

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો