August 8, 2026
ગુજરાતદેશ

એર ઇન્ડિયાના કર્મચારી હવે નોકરી પર જીન્સ, ટી – શર્ટ, સ્લીપર કે સેન્ડલ નહિ પહેરી શકે

રાષ્ટ્રીય હવાઇ કંપની એર ઇન્ડિયાએ તેમના કર્મચારીઓ માટે ડ્રેસ કોડ નિર્ધારિત કર્યું છે. કર્મચારીઓને ટી-શર્ટ અને જીન્સ પહેરવા અને અસ્તવ્યસ્ત રહેશે તો તેમના પર કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. ૨૫ ઓગસ્ટે જાહેર કરેલા એક સર્કયુલરમાં એર ઇન્ડિયાએ કહ્યું કે, કર્મચારી દરેક વખતે યોગ્ય અને વ્યવસ્થિત શોર્ટ, ટી-શર્ટ, પોલો, જીન્સ, સ્લીપર, સેન્ડલ, ફાટેલા જુના જીન્સ અને પારદર્શી કપડામાં ન રહે. કપડા ચોખ્ખા અને ઇસ્ત્રી કરેલા હોવા જોઇએ.

એર ઇન્ડિયાના કર્મચારીઓ દાઢી કર્યા વગર વિખરાયેલા વાળોમાં અસ્તવ્યસ્ત નહી પરંતુ વ્યવસ્થિત રીતે જોવા મળવા જોઇએ.  દરેક કર્મચારી શારીરિક રીતે પોતાને ફિટ રાખે. આ આદેશોનું ઉલ્લંઘન કરવા પર કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ ઉલ્લંઘન કરવામાં આવશે તો પ્રબંધન કાર્યવાહીનો અધિકાર રાખે છે, વિશ્વાસ છે કે દરેક કર્મચારી સારી રીતે રહેવાનો પ્રયત્ન કરશે.

Related posts

વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી ૧૯ કરોડથી વધુ ડિજિટલ એરેસ્ટ મામલે સ્ટેટ સાયબર સેલે વધુ ૮ આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

યોગી સરકારએ આગ્રાના મુગલ મ્યૂઝિયમનું નામ બદલયું હવે શિવાજીના નામથી ઓળખાશે

Ahmedabad Samay

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

પોલો ફોરેસ્ટ ફરવા જતા પહેલા એકવાર આ સમાચાર વાંચી લેજો

Ahmedabad Samay

અમદાવાદના હાટકેશ્વર -ભાઈપુરા વોર્ડના ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનું કોરોનાથી નિધન

Ahmedabad Samay

રામ મંદિરનો વિરોધ કરનાર હવે સંસદ ભવનનો વિરોધ કરે છે – ગૃહમંત્રી હર્ષ સંઘવી

admin

એક ટિપ્પણી મૂકો