August 8, 2026
ગુજરાતદેશ

અનલોક -૦૫ માટે કેન્દ્રની ગાઈડલાઈન જાહેર

સિનેમા હોલ થયા અનલોક

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનલૉક-૦૫ ની ગાઇડલાઇન જાહેર કરી છે. અનલોક -૦૫માં  વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ૧૫ ઓક્ટોબરથી સિનેમા હોલ ખુલી શકશે. પરંતુ કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી.

સિનેમા હોલ્સ, થિયેટર, મલ્ટીપ્લેક્સ પોતાની ૫૦ ટકા ક્ષમતા સાથે કામ કરશે. એટલે કે અડધી સીટો ખાલી રહેશે. આ બાબતે દેશનું સૂચના પ્રસારણ મંત્રાલય જલદી વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરશે.

Related posts

એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના દુર્ઘટના માટે બેદરકારી અને ખામીયુક્ત ઇંધણ સ્વીચને જવાબદાર ગણાવીને બોઇંગ અને હનીવેલ સામે કેસ દાખલ કર્યો

Ahmedabad Samay

ઝોન ૦૫ ના ડીસીપી અચલ ત્યાગી દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી

Ahmedabad Samay

અમદાવાદ: અમિત શાહે અમદાવાદીઓને આપી મોટી ભેટ, 97 કરોડના સનાથલ ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું, 70 હજાર વાહનચાલકોને મળશે રાહત

Ahmedabad Samay

પતિ પત્ની ઓર વો, પતિ અને ૪ બાળકોને મૂકી માતા પ્રેમી સાથે થઇ ફરાર

Ahmedabad Samay

દેશમાં જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ શરુ થઇ જશે અને ઓકટોબર મહિના સુધી ફરીથી જનજીવન પહેલા જેવું થઇ જશે: આદર પુનાવાલા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો