August 6, 2026
ગુજરાતઅપરાધદુનિયાદેશ

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

બ્રિટનની સ્કૂલમાં ભણાવાઈ રહેલા એક પુસ્તકમાં હિન્દૂ ધર્મ આતંકવાદને પ્રોત્સાહન  આપે છે તેવો પાઠ ભણાવાઈ રહ્યો હતો.જે બાબત હિંદુઓ તથા હિન્દૂ સંગઠનના ધ્યાનમાં આવતા તેઓએ વાંધો ઉઠાવ્યો હતો પરિણામે સંચાલકોએ બિનશરતી માફી માંગી હતી તથા તે ચેપટર પુસ્તકમાંથી દૂર કરી દીધું હતું.
આ અંગે ખુલાસો આપતા સંચાલાઓએ જણાવ્યું હતું કે તેઓએ કોઈ બીજા પુસ્તકમાંથી આ વિગત લીધી હતી.હકીકતે તે પુસ્તકમાં મહાભારતની કથા હતી જે મુજબ ધર્મની હાનિ થાય ત્યારે યુદ્ધ અનિવાર્ય  હોવાની ચર્ચા હતી. જેને જુદા અર્થમાં લઇ પાઠ તૈયાર કરાયો હતો તેવું  સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

Related posts

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓને NCB એ કોર્ટમાં રજૂ કર્યા

Ahmedabad Samay

કોનવેલ્થ ગેમ્સની યજમાની મળતા અમદાવાદમાં બનશે 12 જેટલા નવા બ્રિજ,1 વર્ષમાં 8 બ્રિજ થઇ જશે તૈયાર

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે

Ahmedabad Samay

સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા ખાતે જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા

Ahmedabad Samay

વંદે માતરમ વગાડવામાં આવે ત્‍યારે દરેક વ્‍યક્‍તિએ ઉભા રહેવું હવે થી આવશ્‍યક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો