August 8, 2026
અપરાધદેશ

દિલ્લીમાં બે આંતકવાદીઓ ની ધરપકડ, મોટા કાવતરાને આપવાના હતા અંજામ

 

સુત્રો  અનુસાર દિલ્હી પોલીસને બંને આતંકીઓ વિશે માહિતી મળ્યા બાદ બંનેની ધરપકડ માટે ટ્રેપ ગોઠવવામાં આવ્યું હતું.જે પગલે સોમવારે મોડી રાત્રે જૈશ એ મોહમ્મ્દના બે આતંકીઓને સરાયકાલે ખાના મિલિનિયમ પાર્ક પાસેથી પકડવામાં દિલ્હી પોલીસને સફળતા મળી હતી, તેમજ આ આતંકીઓ પાસેથી હથિયાર પણ મળ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના સુત્રોએ આપેલ માહિતી અનુસાર ધરપકડ કરાયેલ આતંકીઓ  જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરના રહેવાસી અબ્દુલ લતીફ અને કુપવાડા જિલ્લાના હટ મુલ્લા ગામના રહેવાસી અશરફ ખતાના તરીકે થઈ છે.

Related posts

ભારતના વીર સપૂત શેરસિંહ રાણા, જાણો શા માટે છે શેરસિંહ રાણા પ્રખ્યાત

Ahmedabad Samay

પોલીસે શહેરના પોશ વિસ્તારો, ખાસ કરીને એલિસબ્રિજ અને સિંધુભવન રોડ સહિતના કેફે અને રેસ્ટોરન્ટમાં એકસાથે અણધારી રેડ કરીને હુક્કાના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો

Ahmedabad Samay

સંજય દત્ત ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. તેમણે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો

Ahmedabad Samay

બિહાર બાદ મોદી નું નેક્સ્ટ ટાર્ગેટ બંગાળ

Ahmedabad Samay

કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટ નામે રૂપિયા પડવનાર 2 આરોપી ઝડપાયા

Ahmedabad Samay

અમદાવાદ: ઝઘડો થતા બીજા રૂમમાં સૂઈ રહેલા એન્જિનિયર પતિના ગાલ પર પત્નીએ ચપ્પુ માર્યુ, 24 ટાંકા આવ્યાં

admin

એક ટિપ્પણી મૂકો