November 4, 2026
અપરાધદેશમનોરંજન

કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ ની NCB એ કરી ધરપકડ

કૉમેડીયન ભારતીસિંહની શનિવારે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ગાંજો લેવાના ગુનામાં ધરપકડ કરી હતી. જે બાદ તેના પતિ હર્ષ લિમ્બાચિયાની પણ પૂછપરછ બાદ  ધરપકડ કરવામાં આવી છે. જે બાદ આજે ભારતી અને હર્ષને અહીંની કિલા કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સુનાવણીના અંતે કોર્ટે તેમને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે

ભારતી અને હર્ષે પોતાના તરફથી જામીન માટે અરજી કરી દીધી છે. જેની સુનાવણી સોમવારે થશે. ભારતી અને હર્ષ સાથે જે બે ડ્રગ્સ પેડલરોને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડ્રગ્સ લેવા મામલે કોમેડિયન ભારતી સિંહનું નામ સામે આવતા સૌ  ચોંકી ઉઠ્યાં છે

Related posts

ઓઢવ પોલીસ સ્ટેશનમાં બદનામીના કેસમાં આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમૃતાને 1600 રૂપિયાનો ટુવાલ ખરીદવો પડ્યો હતો ભારે, દીકરી સારા અલી ખાને બધાની સામે માતાનો ક્લાસ લીધો હતો!

Ahmedabad Samay

જનસુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોરે પોતાના પ્રથમ જ પ્રત્યક્ષ ચૂંટણી જંગમાં ૧૮,૯૫૩ મતોના જંગી માર્જિનથી વિજય

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે દ્વારા સીટીએમ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો પકડાયો

Ahmedabad Samay

Asur 2 Kali: આ એ જ 19 વર્ષનો અસુર છે જેણે કલયુગને ચરમસીમાએ પહોંચાડ્યો છે, જેની સામે અરશદ વારસી અને બરુણ પણ નિસ્તેજ!

Ahmedabad Samay

ફિલ્મ ‘રામાયણ’ના બે ભાગમાં રણબીર માટે રૂ.૧૫૦ કરોડની ફી નક્કી થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો