અમદાવાદના બોપલ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલમાં આવેલી સફલ-1માં 42 અને 2માં 38 એમ કુલ 80 કોરોના પોઝિટવ કેસ એકસાથે આવતા તંત્ર દોડથું થઇ ગયું છે. સફલ 1 અને સફલ 2 એમ બંને બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે
એક જ જગ્યાએ આટલી મોટી સંખ્યા કોરોનાના કેસો નોંધાતા બધા કેસો નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે. બંને બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે અને બંનેને કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકી દેવામાં આવી છે.
આગળની પોસ્ટ