September 22, 2026
દેશમનોરંજન

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોના થી મોત

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું મોત થયુ છે. દિવ્યા કેટલાક દિવસ પહેલા જ કોરોના પોઝિટિવ આવી હતી. દિવ્યાને કોવિડ-19 પોઝિટિવ બાદ ગંભીર સ્થિતિમાં મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતા,
દિવ્યાએ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શોમાં ગુલાબોનો રોલ કર્યો હતો. આ શો સિવાય દિવ્યાએ ઉડાન, જીત ગઇ તો પિયા મોરે અને વિષ જેવા કેટલાક શો કર્યા હતા.                         દિવ્યાના મોત પર ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કેટલીક હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.

 

Related posts

ઓવૈશીએ ફરી એકવાર ઝેર ઓકતી ટ્વીટ કરી

Ahmedabad Samay

સાકરના ભાવ વધવાને કારણે ગોળના ભાવ પણ ઊંચકાયા

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

Ahmedabad Samay

સ્‍પ્રે ફેંકવું અને સંસદની બહાર અને અંદર સૂત્રોચ્‍ચાર કરવો એ સુરક્ષાની મોટી ખામી માનવામાં આવે છે

Ahmedabad Samay

રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ એક નવી ઝડપી અને આધુનિક ચેક ક્‍લિયરન્‍સ સિસ્‍ટમ લાગુ કરી,ચેક જમા કર્યા બાદ પૈસા ખાતામાં કલાકોમાં ક્રેડિટ થઈ જશે, પોઝિટિવ પે સિસ્‍ટમ પણ ફરજિયાત

Ahmedabad Samay

મુંબઈના ચેમ્બુરમાં બનેલી દુઃખદ ઘટના બદલ અમોલ ધબડગે એ દુઃખ વ્યક્ત કર્યું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો