ખતરો કે ખિલાડી – ૧૧ નું ૧૭ જૂને ફાઇનલ શૂટિંગ કરાશે
ખતરો કે ખિલાડી ૧૧ (હોસ્ટ રોહિત શેટ્ટી)ની સાથે કેપટાઉનમાં શૂટિંગ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે વિશાલ આદિત્ય સિંહ ‘ખતરો કે ખિલાડી ૧૧’ ની બહાર નીકળી ગયો છે.તે જ સમવે એવા સમાચાર ૫ણ મળી રહ્યા છે રોહિત શેડીનાઆ શોમાં જોરદાર એલિમિનેશન કરવામાં આવ્યું છે, જેમાં એક કે બે પરંતુ પાંચ સેલિબ્રિટી સ્પર્ધકોને દૂર કરવામાં આવ્યા છે.
શોના ફાઈનલનું શૂટિંગ ૧૭ જૂન ર૦૨૦ ના રોજ કેપટાઉનમાં કરવામાં આવશે. જેમ પહેલી સીઝનમાં થયું હતું, આ ફેરફાર કોવિડ પરિસ્થિતિને કારણે થયો છે.
‘ખતરો કે ખિલાડી ૧૧’ ને લગતી માહિતી શેર કરી છે અને કહ્યું છે કે ૫ સ્પર્ધકો શોમાંથી બહાર થઈ ગયા છે. જેઓ બહાર છે – મહેક ચહલ, નિક્કી તંબોલી, આસ્થા ગિલ, સૌરભ રાજ જૈન અને અનુષ્કા સેન ‘ટોપ -૮ છે અભિનવ શુકલા, રાહુલ વૈદ્ય, દિવ્યાંકા ત્રિપાઠી, અર્જુન બીજલાની, વરૂળ સૂદ, શ્વેતા તિવારી, સના મકબુલ અને વિશાલ આદિત્ષ સિંધ