June 22, 2026
ગુજરાત

મેક્સિસ કંપની ની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ભાનું પ્રતાપ પાલ સહિત ચાર અન્ય વર્કર ઘવાયા.

આજ રોજ સવારના ૦૬:૧૦ કલાકે નારોલ હાઇવે પર મેક્સિસ ટાયર કંપની ના સ્ટાફ બસ સાથે ટ્રક ની ટક્કર થતાં સ્ટાફ ના ૫ વર્કરો ગંભીર રીતે ઘવાયા છે. ટ્રક ડ્રાઈવર પણ  ગંભીર રીતે ઘાયલ થયેલ છે. ગંભીર રીતે ઘવાયાએલા કર્મચારીઓ અને ટ્રક ડ્રાયવરને તાત્કાલિક અમદાવાદ ની એલ જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવા માં આવ્યા છે. તમામ ઘટના વહેલી સવારે નારોલ હાઇવે3 પર કંપની ની બસ સ્ટાફ ને લઇ મેક્સિસ ટાયર કંપની માં જઈ રહી હતી અને સામે થી આવતા ટ્રક ડ્રાઈવરે બેલેન્સ ગુમવતા ટ્રક બસ માં ઘુસી જવાથી ગંભીર અકસ્માત સર્જાયો હતો.

Related posts

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની કુલ બેઠકો પર અત્યારે 652 ઉમેદવારો  ચૂંટણી મેદાનમાં

Ahmedabad Samay

અરવિંદ ઉદ્યોગગૃહ દ્વારા ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ મોટરસાયકલ ( e-bike )ની બનાવટ અને ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે ક્ષેત્રે નવીન ક્રાંતિ કરી,

Ahmedabad Samay

ગુજરાતમાં પણ કોક્રોચ જનતા પાર્ટીની એન્‍ટ્રી, યુવા નેતા મનીષ બ્રહ્મભટ્ટને નેતૃત્‍વ સોંપવામાં આવ્‍યું

Ahmedabad Samay

અમદાવાદમા કાલે રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવારે ૦૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ

Ahmedabad Samay

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

Ahmedabad Samay

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો