August 8, 2026
ગુજરાત

અમદાવાદના ૦૭ વોર્ડમાં ૪૬ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા  કન્ટેનમેન્ટ ઝોનની યાદી જાહેર કરાઇ, રાજ્યમાં કુલ ૯૩૩ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ખાસ કરીને અમદાવાદના ૦૭ વોર્ડમાં કુલ ૪૬ કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે અનલોક-૦૧ નામથી ગાઇડલાઇન જાહેર કરીને દેશમાં લૉકડાઉન વચ્ચે છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ પ્રજાજોગ સંદેશ આપીને ગુજરાતના તમામ સ્થળે બસ સેવા શરૂ કરવાના આદેશ આપ્યા છે. આ સાથે જ તેમણે રાજ્યમાં અનેક છૂટછાટ અંગેની પણ કજાહેરાત કરી છે  ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય ખાતા દ્વારા અમદાવાદના કન્ટેનમેન્ટ તથા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત કરી હતી. ૦૭ વોર્ડના ૪૬ કન્ટેનમેન્ટ ઝોનની કરાઇ જાહેરાત

Related posts

હરભોલે ચકલી બચાવ અભિયાન દ્વારા ચકલી માળો બાળકોને ભેટમાં આપવામાં આવી

Ahmedabad Samay

દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને જપ્ત કરી હરાજી કરાશે

Ahmedabad Samay

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

વટવા ખાતે નારાયણ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞની ભવ્ય કલશ યાત્રા યોજવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો