મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતમાં આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં આવશે, વધુમાં જણાવ્યુ કે રાજયમાં શાંતિ, કાયદો વ્યવસ્થા હવે વધુ મજબૂત બનશે.
ભૂમાફીયાઓ વિરૂદ્ધ આવેલી ફરીયાદોની દર ૧૫ દિવસે સુનાવણી થશે , ભૂમાફીયા વિરૂદ્ધ પુરાવાઓ સાથે કલેકટરને ફરીયાદ કરી શકાશે,૬ મહિનાની અંદર ભૂમાફીયા સામે કેસ ચલાવવા માટે વિશેષ અદાલત શરૂ કરવામાં આવશે, ફરીયાદ મળ્યાના ૨૦ દિવસમાં ફરીયાદ અંગે નિર્ણય કરાશે, દોષિત જણાયેલા ભૂમાફીયાઓને ૧૦ થી ૧૪ વર્ષ સુધીની સજાની જાગવાઈ