August 9, 2026
દેશ

મમતા બેનર્જી  અને ભાજપના તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટના પૂર્વ કેપ્ટન ગાંગુલી બંગાળના રાજ્યપાલને મળ્યા

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આ દિવસોમાં ખુબ હલચલ થઈ રહી છે. મમતા બેનર્જી  અને ભાજપના તણાવ વચ્ચે ભારતીય ક્રિકેટ  ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ રવિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ  સાથે મુલાકાત કરી છે. ગાંગુલી અને ધનખડની મુલાકાત બાદ ભવિષ્યને લઈને અટકળો લગાવવાની શરૂ થઈ ગઈ છે.

સૌરવ ગાંગુલી  અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડની મુલાકાત પર રાજભવનના સૂત્રોએ જણાવ્યું કે, આ ‘સૌજન્ય મુલાકાત’ હતી અને તેને રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. ગાંગુલી રવિવારે સાંજે આશરે 4 કલાક 40 મિનિટ પર રાજભવન પહોંચ્યા અને તેમણે મુલાકાતના કારણોને લઈને કોઈ સવાલનો જવાબ આપ્યો નથી. ગાંગુલી અને ધનખડ વચ્ચે આ મુલાકાત આશરે એક કલાક ચાલી હતી.

Related posts

કેન્દ્ર સરકારે  કોરોના અંગેના દરેક પ્રતિબંધોને હટાવવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

ટામેટા બાદ હવે આદુના ભાવમાં વધારો થશે, આદુ વગરની ચા પીવાનો વારો આવ્યો

Ahmedabad Samay

સરકારની ચોખ્ખી આવક માત્ર 35.33 લાખ કરોડ રૂપિયા છે, ત્યારે 53.47 લાખ કરોડનો ખર્ચ કેવી રીતે પૂરો કરવામાં આવશે? ક્યાંથી થશે કમાણી?

Ahmedabad Samay

વન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના કરવામાં આવી

Ahmedabad Samay

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, હાઇવે માર્ગ આખું તૂટી પડ્યો

Ahmedabad Samay

જંતર-મંતર વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને સતત ખોરાક અને પાણી પૂરું પાડવા વાળા મોહમ્‍મદ જુનૈદ મલિકના ઘરે તપાસ કરવા પોહચી પોલીસ, સામન્ય ઘરનો વ્યક્તિ આટલુ ભંડોળ લાવ્યો ક્યાંથી ??

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો