September 22, 2026
દેશટેકનોલોજી

ટાટા મોટર્સે તેની સફારીનો પહેલો લુક જારી

નવી Safariને ટાટા મોટર્સની અવોર્ડ વિનિંગ Impact 2.0 ડિઝાઇન લેન્ગ્વેજ અને ઓમેગા આર્કિટેક્ચક (ઓમેગાર્ક) પર વિકસિત કરવામાં આવી છે. ઓમેગાર્ક લેન્ડ રોવરના ડી8 પ્લેટફોર્મ પરથી લેવામાં આવેલું એક આર્કિટેક્ચર છે, જે નવી Safariમાં ગ્રાહકોને 4×4 એટલે ઓલ-વ્હીલ ડ્રાઇવનો વિકલ્પ આપ્યો છે.

ટાટા મોટર્સની નવી Safariની ઇન્ટીરિયર થીમ Oyster White કલરની છે. કંપની કારની અંદર Ash Wood ડેશબોડ આપી રહી છે. તેની સાથે કંપનીએ તેના વ્હીલ અને ફ્રન્ટ પર ક્રોમ ફિનિશ લુક આપ્યો છે.

Related posts

બિહાર: નવા ધારાસભ્યોના શપથ દરમિયાન ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના ધારાસભ્ય અખ્તરૂલ ઇમાને હિન્દુસ્તાન શબ્દ બોલવાથી ઇનકાર

Ahmedabad Samay

નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ ,હુમલાને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

Ahmedabad Samay

અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે જાફરાબાદ બંદર પર ૦૧ નંબરનું અને વેરાવળમાં ૦૨ નંબરનું સિગ્નલ લગાવાયુ

Ahmedabad Samay

ટૂંક સમયમાં ભારતીય ચલણ ડોલરની જગ્યા લઇ શકે છે,૧૮ દેશો ભારતીય નાણાંમાં વેપાર કરવા તૈયાર

Ahmedabad Samay

મોદી સરકારે ઇતિહાસ રચ્યો, ભારતના સંસદે ઐતિહાસિક રાત્રે વક્ફ (સંશોધન) બિલ 2025ને મંજૂરી આપી દીધી, જ્યારે રાજ્યસભાએ લગભગ 12 કલાકની ચર્ચા બાદ આ બિલને પાસ કર્યું

Ahmedabad Samay

એર ઇન્ડિયા૧૯મે થી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો