August 8, 2026
ગુજરાત

આજે વડાપ્રધાન મોદીજીના હસ્તે ૧૦:૩૦ કલાકે ભારતમાં COVID-19 રસીકરણ અભિયાનની શરૂઆત થશે.

કોરોના સંકટ વચ્ચે ભારતમાં આજે રસીકરણની પ્રક્રિયા શરૂ થઇ જશે.  વડાપ્રધાન  મોદી કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરવાના છે. આ અંગે તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે 16 જાન્યુઆરી સવારે 10.30 કલાકે ભારતમાં COVID-19 રસીકરણ અભિયાનની શરૂઆત થશે. આ અભિયાનની સાથે જ પીએમ મોદી CoWIN એપ પણ લોન્ચ કરશે.

Related posts

ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત દસ્તાવેજની વેલિડિટી સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

Ahmedabad Samay

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી ગુડડુ યાદવને ફાસીની સજા ફટકારી

Ahmedabad Samay

અમદાવાદમાં આવાસોના મકાનોની રાહ જોતા લોકો માટે ગૂડ ન્યૂઝ, 2000થી વધુ મકાનોનો થશે ડ્રો

Ahmedabad Samay

શનિવારથી વરસાદી માહોલની આગાહી

Ahmedabad Samay

 અમદાવાદ સમયની જાહેર જનતાને અપીલ

Ahmedabad Samay

અમદાવાદ: કુબેરનગરમાં સ્કૂલમાં ઝઘડામાં ધોરણ 2 ની વિદ્યાર્થીની ઘાયલ, તૂટી ગયા બે દાંત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો