August 8, 2026
ગુજરાતરાજકારણ

કોંગ્રેસની મહિલા કાર્યકર્તા ખુશી યાદવ પહોંચી ખેડૂત આંદોલનને સમર્થનમાં

 

ખેડૂત આંદોલન હવે ગતિ પકડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, ખેડૂત આંદોલન અને તેમના સાથે થઇ રહેલા અન્યાય ને જોઈને હવે કોંગ્રેસ ખેડૂત તરફથી લડી લેવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે, શનિવારે કોંગ્રેસના ઉચ્ચ સ્તરીય નેતાઓ અને કાર્યકર્તાઓ મળીને ગાંધીનગરમાં ધરણા પર ઉતર્યા છે

ગાંધીનગરમાં ખેડૂત આંદોલનને સમર્થનમાં અને ધરણા પર મહિલા યુવા કાર્યકર્તા ખુશી યાદવ પણ પહોંચી છે તેમને વધુમાં જણાવ્યું હતું કે “મારા ઘરનો ચૂલો ખેડૂતો ને કારણે ચાલે છે, જો આપનો પણ ચૂલો ખેડૂતોના કારણે ચાલતો હોય તો અવશ્ય સાથ આપશો”

Related posts

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

Ahmedabad Samay

શહેરમાં કુલ ૧૮૧ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં મુકવામાં આવ્યા

Ahmedabad Samay

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

રીક્ષા ચાલક ચેતી જજો,ચાર રસ્તાના ૫૦ મીટરમાં રિક્ષા ઉભી રાખશે, તો તેની રિક્ષા ડિટેઈન કરવામાં આવશે.

Ahmedabad Samay

આગામી 28 મે વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, CM ભુપેન્દ્ર પટેલે તંત્રને સતર્ક રહેવા જણાવ્યું

Ahmedabad Samay

અમદાવાદના કઠવાડા GIDC વિસ્તારમાં ચાલતા કાજુના એક મોટા કાળા કારોબારનો પર્દાફાશ થયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો