September 21, 2026
ગુજરાતરાજકારણ

ઇન્દ્રપુરીવોર્ડના સ્થાનિકો અને યુવાઓ સાથે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક લોકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું , મીટીંગમાં ઇન્દ્રપુરી વોર્ડના યુવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમની તકલીફો અને તેમના પ્રશ્નો ને સાંભળવામાં આવ્યું હતું, ઇન્દ્રપુરી વોર્ડની સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
 આમ આદમી પાર્ટીના બબીતા જૈન, વોર્ડ પ્રમુખ રામસિંગ ચૌહાણ, મહામંત્રી મનીષભાઈ અને વીપીન સોલંકી સાથે મળીને આમ આદમી પાર્ટીની વિચારધારા અને આમ આદમીના કાર્ય ને લોકો સમક્ષ મુકવામાં આવ્યું હતું જેથી લોકોના મનમાં આમ આદમી પાર્ટી માટે વિશ્વાસ બને અને તેમને આ ઇલેક્શનમાં એક મોકો આપી વિજય બનાવે

Related posts

અમદાવાદ – વધુ ફી મામલે ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો વિરોધ, FRCની માગ કરી

Ahmedabad Samay

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર.

Ahmedabad Samay

નરોડવિસ્તારમાં આવેલ તુલસી વિવાહ સંસ્થા દ્વારા લગ્ન સમહારો નું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – બ્રેઇનડેડ રોશનભાઇના પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણયથી હ્રદય બંને કિડની અને લીવરનું દાન, સિવિલમાં 123મું અંગદાન

Ahmedabad Samay

શેરીટ અને ઝેન્ડર ના વિકલ્પમાં વાપરો આ એપ્લિકેશન

Ahmedabad Samay

પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ખેડૂતોને થયેલ નુકશાનનો સર્વે કરાવી વળતર ચુકવવા ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડિયાની માંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો