August 8, 2026
ગુજરાત

જીમ લોન્જ હવે સાઉથ બોપલમાં, જીમ લોનજની ૧૪મી બ્રાન્ચ થઇ લોન્ચ

સ્વાસ્થ્ય ક્ષેત્રે જીમ લોન્જ ઉંચાઈ પોહચી રહ્યું છે જીમ લોન્ચ એક બાદ એક જુદા જુદા વિસ્તારમાં પોતાની બ્રાન્ચ સફળતા પૂર્વક શરૂ કરી રહ્યા છે જે અંતર્ગત જીમ લોન્જ અમદાવાદ ખાતે પોતાનું  ૧૪મુ જીમ લોન્જ લોન્ચ કર્યું છે .

જીમ લોન્જ પોતાની અત્યાધુનિક સાધન થી અને જીમના બેસ્ટ ટ્રેનર દ્વારા અને પોતાન કસ્ટમર સર્વિસના લીધે અમદાવાદમાં પ્રખ્યાત બન્યું. સાઉથ બોપલ માં જીમના દિનેશ સાહની અને વિજયસિંહ સેંગર દ્વારા જીમ નો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

Related posts

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ, યુદ્ધવિરામની જાહેરાતથી સરહદ પર શાંતિ સ્થપાશે અને બંને દેશોના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો

Ahmedabad Samay

તા.૨૬ – ૨૭ બે દિવસ PM મોદી ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટથી ઇન્‍દિરા સર્કલ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્‍ય રોડ શો યોજાશે

Ahmedabad Samay

યુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો ઘટશે અને ક્રૂડ ઓઇલના ભાવ વધશે

Ahmedabad Samay

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભનો આયોજન કરાયું.

Ahmedabad Samay

આવતી કાલે મતગણતરી થવાની છે. ત્‍યારે મળતા ટ્રેન્‍ડ અનુસાર આ ચુંટણીમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવી શકયતા

Ahmedabad Samay

કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો