સ્વાસ્થ્ય ક્ષેત્રે જીમ લોન્જ ઉંચાઈ પોહચી રહ્યું છે જીમ લોન્ચ એક બાદ એક જુદા જુદા વિસ્તારમાં પોતાની બ્રાન્ચ સફળતા પૂર્વક શરૂ કરી રહ્યા છે જે અંતર્ગત જીમ લોન્જ અમદાવાદ ખાતે પોતાનું ૧૪મુ જીમ લોન્જ લોન્ચ કર્યું છે .
જીમ લોન્જ પોતાની અત્યાધુનિક સાધન થી અને જીમના બેસ્ટ ટ્રેનર દ્વારા અને પોતાન કસ્ટમર સર્વિસના લીધે અમદાવાદમાં પ્રખ્યાત બન્યું. સાઉથ બોપલ માં જીમના દિનેશ સાહની અને વિજયસિંહ સેંગર દ્વારા જીમ નો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું