રેસલિંગની દુનિયામાં નામ પોતાનું અને ભારત દેશનું નામ રોશન કરનાર “ધ ગ્રેટ ખલી” જીમ લૉન્જ અને હલકબુસ્ટર ન્યુટરેશન ના બ્રેન્ડેમ્બેસેટર બન્યા છે, અને લોકોને જીમ લૉન્જ માં જોડાઈ જીમમાં ઉપયોગ માં લેવાતા અત્યાધુનિક સાધનો અને જીમ ટ્રેનરો નો લાભ લઇ પોતાના ફિટનેસ નું ધ્યાન રાખવાનું સંદેશ આપ્યો છે.