August 13, 2026
ગુજરાત

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાંદખેડા મા એલ ડીવીઝન દ્વારા ૩૨ મા માર્ગ સલામતી સપ્તાહ નુ આયોજન કરાયું

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા અમદાવાદ ચાંદખેડા મા એલ ડીવીઝન દ્વારા તા-૨૨/૦૧/૨૦૨૧ ના રોજ વીશ્ર્વકર્મા એન્જીનીયરીંગ કોલેજ સર્કલ ,વીસત ગાંધીનગર રોડ,ચાંદખેડા ખાતે ૩૨ મા માર્ગ સલામતી સપ્તાહ નુ અવરનેસ નો કાર્યક્રમ રાખેલ હતો.

તેમા એ.સી.પી. સાહેબ શ્રી રાઠવા સાહેબ પી.આઈ. શ્રી બીહોલા સાહેબ તેમજ પોલીસ જવાન અને ટી.આર.બી મીત્રો તથા ટ્રસ્ટ ના સભ્યો ટ્રસ્ટી રજનીભાઈ કડીયા,કાશ્મીરાબેન,તીર્થા,કૌશલ,અજય,મીહીર,જશુમતીબેન,નીર્મલ,અદીતી,હાજર રહી કાર્યક્રમ સફળ બનાયૌ હતો.

Related posts

ફ્‌લેવર્ડ બીયર પીનારાઓ માટે સારા સમાચાર, યુનાઇટેડ બ્રુઅરીઝે બે નવા ફ્‌લેવર્ડ બીયર લોન્‍ચ કર્યા છે.

Ahmedabad Samay

ગરમીનાં કારણે શાહરુખ ખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં KD હોસ્પિટલ લઇ જવામાં આવ્યા

Ahmedabad Samay

રાંધણ ગેસમાં ફરી થયો વધારો,૨૫ રૂપિયા નો ભાવ થયો વધારો

Ahmedabad Samay

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

CNGના ભાવમાં ઝીંકાયેલા અસહ્ય વધારાને પગલે આખરે વાહનવ્યવહાર વિભાગ દ્વારા રીક્ષાના ભાડામાં પાંચ રૂપિયાનો વધારો

Ahmedabad Samay

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો