September 21, 2026
ગુજરાત

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

રાજ્યમાં કોરોના બેફામ બન્યો છે તેવામાં સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં ૭ થી ૮ કલાકો સુધી રાહજોતા હોય છે તેવામાં સમય ખરેખર ખુબજ આકરો સમય હોય છે તેવામાં ભૂખ્યા તરસ્યા ખાલી પેટ કલાકો મોટી મોટી લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે દર્દીના સગા તો ઉભા રહે જ છે તેમના સાથે સાથે એમ્બ્યુલન્સના કર્મચારીઓ પણ ખરા તડકામાં રાત દિવસ મેહનત કરતા હોય છે


તેવા સમયે તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટની યુવા ટીમ દ્વારા સવારના સમયે દર્દીના સગા અને એમ્બ્યુલન્સના કર્મચારીઓને ચા નાસ્તો અને જમવાના સમયે સ્વાદિષ્ટ જમવાનું પીરસવામાં આવે છે જેથી કર્મચારી અને દર્દીના સગાને રાહત મળે છે તેમને જમવા માટે કે પાણી, ચા નાસ્તા માટે ક્યાંય જવું નથી પડતું

Related posts

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે

Ahmedabad Samay

અમદાવાદ: રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં આજે પૂર્ણેશ મોદી જવાબ રજૂ કરશે, જાણો સંપૂર્ણ માહિતી

admin

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

Ahmedabad Samay

અમદાવાદ: ઇસ્કોન બ્રિજ કેસમાં આજે પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર કોર્ટનો ચુકાદો, તથ્ય પટેલની રેગ્યુલર જામીન પર સુનાવણી

Ahmedabad Samay

સિનિયર મોસ્ટ IAS ગુરૂપ્રસાદ મોહપાત્રનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

કોનવેલ્થ ગેમ્સની યજમાની મળતા અમદાવાદમાં બનશે 12 જેટલા નવા બ્રિજ,1 વર્ષમાં 8 બ્રિજ થઇ જશે તૈયાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો