October 8, 2026
ગુજરાતરાજકારણ

ચૂંટણી લડવા પીએમ મોદીની ભત્રીજી સોનલ મોદીએ ટિકિટ માંગી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટ શરૂ થઇ ગયુ છે. એવા સમયે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભત્રીજી સોનલ મોદીએ પણ ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી છે.

PM મોદીના નાના ભાઇ પ્રહલાદ મોદીની પુત્રી સોનલ મોદીએ અમદાવાદના બોડકદેવ વોર્ડમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે. આ અંગે સોનલ મોદીના પિતા પ્રહલાદ મોદીનું કહેવું છે કે, મારી પુત્રી લોકશાહીમાં જીવે છે. લોકશાહીમાં દરેકની ચૂંટણી લડવાનો અને ટિકિટ માંગવાનો અધિકાર છે. જો કે મારી દીકરીને ટિકિટ આપવાનો આખરી નિર્ણય તો ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ જ કરશે.

બીજી તરફ સોનલ મોદીનું કહેવું છે કે, મેં વડાપ્રધાનના પરિવારના સભ્ય તરીકે નહીં, ભાજપના કાર્યકર તરીકે ટિકિટ માંગી છે. મને ટિકિટ આપવી કે નહી તે પાર્લામેન્ટર બોર્ડ દ્વારા જ નકકી કરાશે. પાર્ટી દ્વારા મને કોઇ પણ કામગીરી સોંપવામાં આવશે તે હું કરીશ.

Related posts

કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે આવી મોટી ભરતી

Ahmedabad Samay

આણંદ જિલ્લાની બોરસદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ બ્રિગેડ પાંચ માનવોના જીવ બચાવ્યા

Ahmedabad Samay

ત્રણ દિવસમાં ત્રણ મોટા અપરાધ, ઠક્કરબાપ બ્રિજ પાસે ૦૩ રાઉન્ડ ફાયર કરી ચલાવી લૂંટ

Ahmedabad Samay

કાલુપુર સર્કલ ખાતે પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

અમદાવાદ: ઔદ્યોગિક વિસ્તારોમાં સરકાર સામાન્ય સુવિધાઓ ઊભી કરશેઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

Ahmedabad Samay

ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન ગૌતમ પટેલનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો