September 22, 2026
દેશ

CBSE ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર

બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર આ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સીબીએસઈ બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી યોજાશે. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ નિશંખ પોખરિયાલે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

   કેન્દ્રીય શિક્ષણમંત્રી  રમેશ પોખરિયાલ નિશંકે પોતાના ટ્વિટર હેન્ડલ પર સીબીએસઈની તારીખો જાહેર કરી છે. બોર્ડ 4 મે 2021થી ધોરણ 10 અને ધોરણ-12ના મુખ્ય વિષયની પરીક્ષા શરૂ કરશે. કાર્યક્રમ અનુસાર 10 જૂન 2021 સુધી સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે. તો 15 જુલાઈ સુધી વિદ્યાર્થીઓને પરિણામ મળી જશે.

Related posts

બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિર બહાર પ્લાસ્ટીકની થેલીમાં ગૌમાંસ ભરીને લટકાવી દીધું હતું

Ahmedabad Samay

MSME ને ત્રણ લાખ કરોડનું પેકેજ જાહેર. ૦૮ ક્ષેત્રો માટે ૧૫ પેકેજ જાહેર

Ahmedabad Samay

CJP કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ હવે સોશિયલ મીડિયા પર બીજા એક મોટા જન અભિયાનની RHA ‘Reservation Hatao Andolan ની એન્ટ્રી,ઇન્‍સ્‍ટાગ્રામ પર ૪૬ લાખથી વધારે ફોલોઅર્સ કરી લીધા

Ahmedabad Samay

કર્ણાટકના ચિત્તદુર્ગમાં ભયાનક માર્ગ અકસ્‍માતમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોતની આશંકા

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરમાં સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને ત્રણ આતંકીઓને ઠાર કર્યા

Ahmedabad Samay

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આજે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો