September 23, 2026
દેશદુનિયા

બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિર બહાર પ્લાસ્ટીકની થેલીમાં ગૌમાંસ ભરીને લટકાવી દીધું હતું

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયમાં રહેલા હિન્દુઓની ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા જેવી  વધુ એક ઘટના સામે આવી છે. અહીના લાલમોનીરહાટ જીલ્લામાં કેટલાક કટ્ટરપંથી તત્વોએ કથિત રીતે હિન્દુઓના મંદિર બહાર પ્લાસ્ટીકની થેલીમાં ગૌમાંસ ભરીને લટકાવી દીધું હતું.આ ઘટના બાદ સમગ્ર બાંગલાદેશમાં તણાવભર્યો માહોલ છે. હિંદુ સમુદાયે ભારતની બાજુમાં આવેલા શહેરોમાં જબરજસ્ત દેખાવો કર્યા છે.

મંદિરોને અપવિત્ર કરવાની આ દ્યટના લાલમોનીહર હાટનાં હાતીબંદ વિસ્તારના ગેન્દુકુરી ગામમાં દ્યટી છે. અહીં ત્રણ હિંદુ મંદિર અને એક દ્યરની બહાર શુક્રવારે સવારે પોલીથીન બેગમાં ગૌમાંસ લાત્કાયેલું જોવા મળ્યું . આ બાદ, હિંદુ સમાજે ધરના -દેખાવો શરુ કરી દીધા. પોલીસે આ કેસમાં ચાર ફરિયાદ દાખલ કરી છે.

New up 01

Related posts

IPL 2025 ની પ્રથમ મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 22 માર્ચે ઈડન ગાર્ડન ખાતે થશે મુકાબલો

Ahmedabad Samay

યુક્રેનની રાજધાની કિવથી લઈને અન્ય શહેરો સુધી રશિયાનો એ કબ્જો જમાવ્યો

Ahmedabad Samay

‘ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬’ (FIFA World Cup 2026) આજથી શરૂ

Ahmedabad Samay

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay

રાજસ્થાનમાં ૭૨ કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાશે: અશોક ગેહલોત

Ahmedabad Samay

હવે ગ્રાહક IMPS દ્વારા એક દિવસમાં બે લાખના બદલે પાંચ લાખ લેણદેણ કરી શકશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો