September 27, 2026
રાજકારણગુજરાત

ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરીશ: રેશ્મા પટેલ

ફોર્મ ભરતી વેળાએ થયેલી માથાકૂટ બાદ એનસીપીના નેતા રેશ્મા પટેલે કહ્યું હતું કે પોતાના ઘરનો અડ્ડો હોય એવો વ્યવહાર ઉદયભાઈ કરતા હતા.

રેશ્મા પટેલે જણાવ્યું હતું કે  પ્રાંત અધિકારી ગઢવીને અમે ત્રણથી ચાર લોકો રજુઆત કરવા ગયા હતા. ત્યારે ચૂંટણી અધિકારી જાણે ભાજપના જ હોય તેવું અમારી સાથે વર્તન કરવા લાગ્યા હતા. ઉદય કાનગડ મારી સાથે તુકારે વાત કરવા લાગ્યા હતા અને જેમ ફાવે તેવું બોલતા હતા. મારી સાથે કેમ ધકકામુકી કરી ખરાબ વર્તન કરી મને બહાર કાઢવામાં આવી. આ મામલે હું ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ કરીશ તેમ જણાવ્યું હતું.

Related posts

નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત કાલે પ્રધાનમંત્રી માટે શપથ લેશે, પ્રધાનોને સોમવારે પોર્ટફોલિયોની ફાળવણી કરી દેવાશે

Ahmedabad Samay

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ અને બુચ વિલ્‍મોર ૯ મહિના અને ૧૪ દિવસ બાદ ધરતી પર પાછા ફર્યા

Ahmedabad Samay

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં શ્રમિકોને રૂ. 289માં પાંચ લાખનો અને રૂ. 499માં દસ લાખનો આકસ્મિક વીમો

Ahmedabad Samay

GCS હોસ્પિટલ દ્વારા વર્લ્ડ હેલ્થ દિવસ નિમિત્તે જન-જાગૃતિ માટે પ્રાથમિક સારવારની તાલીમનુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

શહેરની નામાંકિત બે ક્લબોએ કર્યો મહત્વનો નિર્ણય, સંક્રમણ વધતા કલબમાં ધૂળેટી નહીં ઉજવાય

Ahmedabad Samay

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો