August 9, 2026
ગુજરાતરાજકારણ

અંતે ભાજપને આવ્યું પદ ગ્રહણ કે જાહેર અભિવાદન કાર્યક્રમ ન યોજવા સૂચના

રાજ્યમાં કોરોનાનો કહેર વધતા આખરે ભાજપને જ્ઞાન આવ્યું છે મનપા, નપા અને તાલુકા – જિલ્લા પંચાયતોના નવ નિયુક્ત પદાધિકારીઓને આવકારવા શુભેચ્છા પાઠવવા કાર્યકરો કોવીડ ગાઈડલાઇનના લિરા ઉડાવ્યા બાદ આખરે  કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ભાજપ દ્વારા જિલ્લા, મહાનગરપાલિકા કે પ્રદેશ કક્ષાએ સન્માન સમારોહ અથવા અન્ય જાહેર કાર્યક્રમ નહીં યોજવાનો નિર્ણય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કર્યો છે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું  છે કે, ભાજપના સંગઠનના પ્રદેશ, જિલ્લા, મહાનગરપાલિકાના પદાધિકારીઓને તેમ જ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં નવનિયુક્ત પદાધિકારીઓને કોરોનાના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં લઇને પદગ્રહણ વખતે ભીડ ભેગી ન કરવી તેમ જ સન્માન સમારોહ કે અન્ય સમારોહ ન યોજવા અને જાહેર કાર્યક્રમો નહીં યોજવા માટે જાણ કરી છે

કોરોનાના વધતાં જતાં સંક્રમણમાં સૈ સરકાર દ્રારા જાહેર કરેલી ગાઇડલાઇનને અનુસરીને તેવી અપીલ તમામ શ્રેણીના કાર્યકર્તાઓને કરી છે. જયાં જરૂર પડે ત્યાં વેક્સિનેશન સહિતની લોકસેવામાં જોડાઇ જવાની હાકલ કરી છે.

Related posts

અમદાવાદ: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ-અમરાઈવાડીમાં ભવ્ય સ્વાગત, વટવામાં કથામાં હાજરી આપશે

admin

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૯૨ વર્ષે થયું નિધન

Ahmedabad Samay

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો

Ahmedabad Samay

નવરાત્રિ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ભારે વાહનો પર પ્રતિબંધ રાતના ૨ વાગ્યા સુધી લંબાવવામાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો