September 22, 2026
ગુજરાતરાજકારણ

શુક્રવારે મોડી રાત્રે કોંગ્રેસે અન્ય નામ જાહેર કર્યો

કોંગ્રેસ દ્વારા શુક્રવારે રાતે ૧૨ વાગે અમદાવાદના વધુ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ચાંદખેડા- રાજશ્રી કેસરી, દિનેશ શર્મા, (પૂર્વ વિપક્ષ નેતા) કેતન દેસાઈ, પ્રજ્ઞાબેન પટેલ.

ઇન્દ્રપુરી-પ્રવીણ પટેલ, મનીષ પટેલ, નૈના પંચાલ, બબુબેન પરમાર,

બહેરામપુરા- કમળા ચાવડા (પૂર્વ નેતા) કમરૂદીન પઠાણ,

બાપુનગર-જેડી પટેલ, સુરેશ તોમર, જસુમિત પરમાર, હેતલ પંચાલ.ના નામ જાહેર કરાયા છે.

Related posts

ગુજરાતના માથે ૩,૨૦,૮૧૨ કરોડનો કરજો, કરજો કરી આતો કેવો વિકાસ ?

Ahmedabad Samay

લાયસન્સ રદ હોવા છતાં ધમધમતી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી,10 ના મોત

Ahmedabad Samay

MSME ને ત્રણ લાખ કરોડનું પેકેજ જાહેર. ૦૮ ક્ષેત્રો માટે ૧૫ પેકેજ જાહેર

Ahmedabad Samay

અમદાવાદમાં ટાયર કિલર બંપ લાગવાની શરુઆત – રોંગ સાઈડમાં ગયા તો વાહનનું ટાયર ફાટ્યું સમજો

Ahmedabad Samay

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

મધુવન ગ્લોરીમાં કાર્યભાર માટે નવી કમિટી રચાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો