August 8, 2026
ગુજરાતરાજકારણ

કોંગ્રેસ દ્વારા બાપુનગરના ઉમેદવાર તરીકે સુરેશ તોમરની પસંદગી કરાઇ.

કોંગ્રેસ પાર્ટી દ્વારા બાપુનગરના ઉમેદવાર તરીકે સુરેશ તોમરની પસંદગી કરાઇ.

સુરેશ તોમરે સંબોધન કરતા જણાવયું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા આવનારી કોર્પોરેશનની ચૂંટણી માં ૨૬ બાપુનગર માટે પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદગી કરી તે બદલ કોંગ્રેસ પાર્ટી નો, સાથી કાર્યકરોનો તેમજ સ્નેહીજનો તથા મિત્રોનો હૃદય પૂર્વક આભાર.
આપ સૌનો સાથ અને સહકાર આવી રીતે જ બન્યો રહે અને આપ સહુના સાથ અને સહકારથી બાપુનગર કોંગ્રેસ પક્ષની પેનલનો ભવ્ય વિજય થાય તેવી આપ સહુ થી અપેક્ષા છે.
હંમેશની જેમ હું અને મારો પરિવાર તથા સાથી મિત્રો અને કાર્યકર્તા જે રીતે પ્રજાની સેવા કરતા આવ્યા છીએ એ રીતે જ  હંમેશ પ્રજાની સેવામાં તત્પર રહીશું.

 

Related posts

દિવાળીના તહેવારો બાદ આજે સવારે શુભ મુહુર્તમાં વેપારીઓએ ફરી કામકાજ શરૂ કર્યા

Ahmedabad Samay

RBI ના નવા નિર્ણય પ્રમાણે હવે આપના ઇ.એમ.આઇ. પર જાણો શું અસર પડશે.

Ahmedabad Samay

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 30 મેના રોજ જોબફેરનું થશે આયોજન

Ahmedabad Samay

પરિમલ એક્ઝોટિકાના બિલ્ડરે રહીશો સાથે કરી મોટી છેતરપીંડી, નિયમોનો પણ કર્યો ઉલ્લંઘન

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કાસ્ય મસાજનું આયોજન

Ahmedabad Samay

શ્રાવણ માસમાં ઇન્ટરનેટથી શિવજીની પૂજા કરશે હિન્દુ સેના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો