August 7, 2026
ગુજરાત

સી.એમ. રૂપાણી કોરોના પોઝિટિવ, ઇલેક્શન દરમિયાન હજુ કેટલાય નેતાઓ ને કોરોના થવાની શકયતા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોરોના પોઝીટીવ આવ્યો , ૧૪ દિવસ સંપૂર્ણ આરામ લેવાની સલાહ આપી છે, વિજયભાઈના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે,  ડો. આર. કે. પટેલના કહેવા પ્રમાણે વિજયભાઈનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવાતા તેમના લક્ષણો હળવા પ્રકારના છે અને તેમને કોરોનાની સારવાર માટે યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરેલ છે, ડો. મહેતાના જણાવ્યા પ્રમાણે કોરોનાના રીપોર્ટ એચઆરસીટી, HRCT THORAX, IL-6, D-DIMER અને ઓકિસજન સેચ્યુરેશન નોર્મલ છે અને અત્યારે તેઓની પરિસ્થિતિ સ્ટેબલ છે

ઇલેક્શન આવતા પોતાના સ્વાર્થ માટે સરકારે છુટછાટ આપી હજારોની સંખ્યામાં જન સભા, જન સંપર્ક અને રેલીઓ કાઢવું નેતાઓને ભારે પડશે. સી. એમ.રૂપાણી ની આટલી સાવચેતી રાખતા હોવા છતાંય કોરોના થયો તો અન્ય લોકોમાં કેટલું ફેલાયું હશે. ઇલેક્શન પછી કે ઇલેક્શન દરમિયાન કોરોના કેસના આંકડામાં ગડબડી ન કરે તો સારું

Related posts

સમારકામ દરમિયાન ગેલેરીની છત પડતા ૪ વર્ષના બાળક સહિત ૨ વ્યક્તિના મોત

Ahmedabad Samay

અમદાવાદના યુવા એન્જિનિયર કેશવકાંત શર્માએ એક અનોખું ડ્રોન વિકસાવ્યું , જે દુશ્મનો પર ગ્રેનેડ ફેંકીને સુરક્ષિત રીતે પાછું ફરી શકે છે

Ahmedabad Samay

૧૫મેં બાદ ફરી ચાલુ થશે શાકભાજી અને કરિયાણાની દુકાન

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરાં બંધ કરાવવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદની સુપ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હશે ૧૪૯મી ઐતિહાસીક યાત્રા, જાણો ક્યારે હશે ઐતિહાસિક યાત્રા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો