September 21, 2026
ગુજરાત

સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ નું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાતા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા વિરોધ કરાયો

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સ્ટેડિયમ નું નામ બદલાતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યું છે, અમદાવાદના મોટેરા ખાતેના ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ માંથી બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવેલ છે જે “ અખંડ ભારતના નિર્માતા” ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલનું અને ભારત રાષ્ટ્રનું ઘોર અપમાન બરાબર છે . સરકાર પોતાનો આ નિર્ણય તાત્કાલિક ઘોરણે રદ કરી રાષ્ટ્રના મહાપુરુષોને સન્માન આપે અને જો સરકાર આ બાબતે નીર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં  લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ માટે તૈયાર રહે . લોકશાહી અને ઉગ્ર વિરોધ માટે તૈયાર રહે.

Related posts

જુનિયર મહેમૂદનું થયું નિઃધન,જુનિયર મહમૂદ પ્રેમનો ખજાનો હતો: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

“નદી ઉત્સવ” નું  અમદાવાદના સાબરમતી તટે આસ્થામય રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે સમાપન થયું

Ahmedabad Samay

રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

હોટલમાં નહિ આવે તો કપડા બદલતો વિડીયો વાયરલ કરવાની હવસખોરની ધમકી

Ahmedabad Samay

રસી લેવા માટે ઓનલાઇન અપોઇમેન્ટ માંથી હવે મુક્તિ

Ahmedabad Samay

કલેકટર કચેરી ખાતે કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો