કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ ખાતે ઉમંગ મિસ્ત્રી દ્વારા નિઃશુલ્ક આયુર્વેદિક કાસ્ય મસાજનું આયોજન કરવામાં આવ્યું હતું, કાસ્ય મસાજ આયુર્વેદિક ઉપચાર દ્વારા શરીરના ઘણા રોગો દુરકરવામાં આવે છે.
એટલુંજ નહિ કાસ્ય મસાજ દ્વારા માત્ર ૧૦ જ મિનિટમાં આપના શરીરમાં રહેલા ઝેરને બહાર કાઢવામાં આવે છે, કાસ્ય મસાજ દ્વારા આવીજ રીતે અનેક રોગોના ઉપચારમાં મદદરૂપ થાય છે,આ નિઃશુલ્ક કેમ્પનો ફ્લેટના રહેવાસીઓ દ્વારા મોટી માત્રામાં લાભ ઉઠાવ્યો હતો.
