September 25, 2026
ગુજરાત

અસારવા UBVP મહિલા વિંગ દ્વારા તિલક હોળી ઉજવાઇ

અમદાવાદમાં કોરોના કેહર વધતા આ વર્ષે ધુલેટી રમવા પર રોક લગાવવામાં આવી છે , એકત્રિત થઈને કોઈપણ પ્રકારના રંગ કે પાણી દ્વારા ધૂળેટી પર રોક લગાવવામાં આવી છે તેવા સમયે અસારવા વિસ્તારના અસારવા UBVP મહિલા વિંગ ના અધ્યક્ષ શ્રી અર્ચના તોમર અન્ય સભ્યો રેણુ રાજપૂત, અંકિતા ક્ષત્રિય, રાઇ સંધ્યા અને એડવોકેટ સરલા રાઠોડ દ્વારા ફક્ત તિલક હોળીની ઉજવણી કરી હતી

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા જુમબેશ ચલાવાઈ

Ahmedabad Samay

રાજ્યમાં અનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે, આજથી તાપમાન ઘટશે

Ahmedabad Samay

PM મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો વડોદરાથી થયું પ્રારંભ

Ahmedabad Samay

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું

Ahmedabad Samay

વિરાટ કોહલીએ અમદાવાદમાં ઉતરતાની સાથે જ બનાવ્યો રેકોર્ડ, સૌરવ ગાંગુલીની બરાબરી, સચિન તેંડુલકર નંબર વન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો