September 21, 2026
ગુજરાત

કોરોના પોઝિટિવ ન્યૂઝ,આજે ૩૦૨૩ દર્દી સાજા થયા

તમામ જગ્યાએ કોરોના ના નકારાત્મક જોવા મળી રહી છે અને લોકો તે નકારાત્મક સમાચારને ફેલાવી પણ રહયા છે પરંતુ આ બધા સામે કોઈ રિકવરી રેટ પર ધ્યાનજ નથી આપતું.

ધીમી ગતિએ પણ કોરોના ના દર્દી માં સજા થવાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે થોડા દિવસો પહેલા રિકવરી રેટના આંકડા ૨૦૦૦ ના આસપાસ હતા તે આજે ૩૦૦૦ પાર છે આજે રિકવરી રેટ ૩૦૨૩ છે , આશા છે આ રિકવરી રેટ પણ રોકેટ ગતિએ વધે.

 

Related posts

મોડીરાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં આગમન થયું

Ahmedabad Samay

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

Ahmedabad Samay

નમો આર્મી ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા એમ્બ્યુલન્સ સેવા અને મિથાલિન બ્લુ ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરાયું 

Ahmedabad Samay

અમદાવાદ સિવિલમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના: ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું દાન કર્યું..

Ahmedabad Samay

આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ ઍલર્ટ અપાયું

Ahmedabad Samay

IPL ને આ વખત વિવો ના બદલે ટાટા કરશે સ્પોન્સર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો