આજ રોજ દશેરા નિમિત્તે અમદાવાદના નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજના નાના યોધ્ધાઓ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.રાજપૂત સમાજની નિક્કીબા અને સોનલબા પઢીયાર
દ્વારા શસ્ત્ર પૂજાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નરોડા વિસ્તાર અને અમદાવાદના મોટા ભાગના રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકોએ પોતાના શસ્ત્ર સાથે ભાગ લીધો હતો અને તલવારબાજી કરી શસ્ત્રો ને નમન કરી પૂજા કરવામાં આવી હતી.