August 8, 2026
ગુજરાત

કરણી સેના સ્થાપનાદિન નિમિત્તે ૦૩ માર્ચે રક્તદાન શિબિર અને અન્ય કાર્ય ક્રમ કરાશે

૦૩ માર્ચે કરણી સેના દ્વારા કરણી સેનાના સ્થાપના દિવસ નિમિત્તે નરોડામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને મોટી માત્રામાં લોકોને ઉપસ્થિત રહેવાનું જણાવ્યું છે તદ્દ ઉપરાંત સામાજીક સંગઠનો અને સામાજીક કાર્યકરો નું સન્માન અને તલવારબાજી કરી રહેલ તલવારબાજો ને સન્માન પત્ર અપાશે અને તલવારબાજીની કોમ્પિટિશન રખાશે જેમાં ટ્રોફી વિતરણ પણ કરાશે.

Related posts

૨૦૧૦ પહેલાં ઇસ્યુ થયું હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા કે ડુપ્લીકેટ માટે આરટીઓ સુધી નહીં જવું પડે

Ahmedabad Samay

સ્‍પીડ અને પાવર જેવી પ્રીમિયમ પેટ્રોલ બ્રાન્‍ડના ભાવમાં પ્રતિ લિટર રૂા.૨.૦૯નો વધારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

સ્વીગીનું ફરી એક વાર ખરાબ સર્વિસ માટે ચર્ચામાં કસ્ટમર ની ” ખાય પિયા કુછ નઈ ગ્લાસ તોડા બારણા ” જેવી હાલત

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં ગોદર્શન ગાઇડના ‘ઝુનોસીસ’ વિશેષાંકનું વિમોચન

Ahmedabad Samay

અરવલ્લી મોડાસા ખાતે ટુ તથા ફોર વ્હીલર વાહનની સીરીઝના નંબરોની જાહેર હરાજી કરાશે

Ahmedabad Samay

અમરેલીના ગામોમાં ૨૪ કલાકમાં ભૂકંપના ૬ આંચકા! ગ્રામજનો ધ્રૂજી ઉઠ્‌યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો