September 22, 2026
દેશરાજકારણ

TMC એ પશ્ચિમ બંગાળતો તો જીતિલીઘું પણ, દીદી પોતે હારી ગયા

પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ EVM ગણતરી મુજબ નંદીગ્રામમાં મમતા બેનર્જીને 1736 મતોથી હરાવ્યા છે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ નંદીગ્રામમાં પોતાની હાર થવા પર નિવેદન આપતા જણાવ્યું છે કે “નંદિગ્રામ વિશે ચિંતા કરશો નહીં, મેં નંદિગ્રામ માટે સંઘર્ષ કર્યો કારણ કે મેં એક આંદોલન લડ્યું હતું. ઠીક છે.

નંદીગ્રામના લોકોને ગમે તે ચુકાદો આપવા દો, હું તે સ્વીકારું છું. મને વાંધો નથી. અમે 221 થી વધુ બેઠકો જીતી છે અને ભાજપ ચૂંટણી હારી ગઈ છે.”

Related posts

દિલ્લી બાદ રાજસ્થાનમાં પણ લોકડાઉન

Ahmedabad Samay

આવતીકાલે દેશવ્યાપી બેન્ક હડતાલ

Ahmedabad Samay

ભારતી ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  આજે ભાજપ વર્કશોપમાં હાજરી આપી હતી. પીએમ મોદી વર્કશોપમાં સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા જોવા મળ્યા

Ahmedabad Samay

કડી વિધાનસભા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Ahmedabad Samay

૫૦% ટ્રમ્પ ટેરિફનો કડક નિર્ણય પછી ચામડું, રસાયણ, શૂઝ, રત્‍ન-ઝવેરાત, કાપડ અને ઝીંગા ક્ષેત્રોમાં વાવાઝોડું આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો