August 8, 2026
દેશરાજકારણ

એડી ચોટીનું જોડ લગાવ્યું,પણ બીજેપી.ની કારમી હાર

પ.બંગાળ ૨૯૨/૨૯૩

BJP.              TMC.            CON.       OTH

૭૬.                 ૨૧૫.                 ૦.           ૦

પ.બંગાળ માં બીજેપીએ એડી ચોટીનું જોર લગાવી દીધું બીજેપી ના મોટા મોટા દિગજ્જ નેતાઓ એ રેલી પર રેલી યોજી ખુદ મોદીજી એ પણ મેદાનમાં ઉતરી ગયા છતાં પ.બંગાળ પર જીત મેળવી ન શક્યા, દીદીએ ત્રીજીવાર  જીત હાંસલ કરી. બીજેપી હેટ્રિક પણ ન મારી શકી

વધુ ઉલ્લેખનીય છે કે આ સ્વાર્થી નેતાઓ એ સત્તાના લાલચમાં આવીને જનતાને કોરોના સંક્રમિત કરી નાખ્યા છે હજારો ભીડ એકત્રિત કરી તમામ રાજકીય પાર્ટીઓએ લોકોને કોરોના ના હસ્તે સોપી દીધા હતા.

Related posts

સુપ્રીમ કોર્ટે ૩૨ વર્ષીય હરીશ રાણાને ઈચ્છામૃત્યુ માટે પરવાનગી આપી

Ahmedabad Samay

૧૦મી નવેમ્‍બરે ભાજપની પહેલી યાદી આવી શકે છે.

Ahmedabad Samay

બાબરી વિધવંશ મામલો:અડવાણી સહિત તમામ ૩૨ આરોપીઓને ક્લિનચીટ

Ahmedabad Samay

‘દંગલ’માં બાળ કલાકાર તરીકેની અભિનેત્રી સુહાની ભટનાગરનું માત્ર ૧૯ વર્ષની વયે નિધન

Ahmedabad Samay

ભારતની સરહદે ચીન-પાકિસ્તાનના સૈન્યની સતત ચહલ પહલ

Ahmedabad Samay

મટન ખવડાવીને ચૂંટણી નથી જીતી શકાતી, લોકોનો પ્રેમ અને વિશ્વાસ કમાઓ: નિતિન ગડકરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો