June 22, 2026
દેશબિઝનેસ

એલ.આઇ.સી. આઈ.પી.ઓ.નો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે

દેશની સૌથી મોટી વિમા કંપની એલઆઈસીના આવી રહેલ આઈપીઓનો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે તેમ રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે ગઈકાલે જણાવ્યુ હતું.

આઈપીઓ પછી પણ એલઆઈસીનું મેનેજમેન્ટ અને માલિકી તમામ હક્કો સરકારના હાથોમાં જ રહેશે, પરિણામે વીમા પોલીસીના તમામ હિતો સુરક્ષીત રહે.

તાજેતરમાં બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે એલઆઈસીનો આઈપીઓ એપ્રિલથી શરૂ થઈ રહેલ નવા નાણાકીય વર્ષમાં લોંચ કરી દેવાશે, આ માટે એલઆઈસી સંશોધન કાનૂનને નાણા વિધેયકમાં હિસ્સો બનાવાયો છે.

Related posts

ભારતીય મહિલા ટીમે ફાઈનલ મેચમાં જાપાનને ૪-૦થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

Ahmedabad Samay

વધતા જતા પ્રદૂષણના કારણે દિલ્હીમાં લોકડાઉન

Ahmedabad Samay

વોડાફોન આઈડિયા એક થઇ બન્યું “VI”

Ahmedabad Samay

બિહારમાં પરિવર્તન નહી પુનરાવર્તન થઈ રહયું છે. નીતિશકુમારની વાપસી થઈ રહી

Ahmedabad Samay

ટાર્ગેટ / ભારતને વિકસિત દેશ બનાવશે વડાપ્રધાન મોદી, 2047 સુધીનો છે લક્ષ્ય

Ahmedabad Samay

આજે રાત્રે ૧૨:૦૦ વાગ્યા બાદ દેશભરમાં આરટીજીએસ સવલત ૨૪ કલાક મળતી થઈ જશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો