August 7, 2026
ગુજરાત

એપોલો હોસ્પિટલ દ્રારા જી એમ.ડી.સીં. ગ્રાઉન્ડ ખાતે ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ કરાશે

Ad

એપોલો હોસ્પિટલ દ્રારા જી એમ.ડી.સીં. ગ્રાઉન્ડ ખાતે તા. ૨૭-૦૫-ર૦ર૧ના રોજથી ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ કરવામાં આવનાર છે. આ દ્રાઈવ થ્રુ વેકસીનેશન માટે તમામ લોજીસ્ટીક એટલે કે વેકસીન, સ્ટાફ અને અન્ય વ્યવસ્થા એપોલો હોરિપિટલ દ્વરા કરવામાં આવશે.

વેકસીનેશન સ્થળે ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું ઓનસ્પોટ રજીસ્ટ્રેશન કરી વેઇસીનેશનની કામગીરી કરવામાં આવશે. જેના માટે વેકસીન દીઠ લાભાર્થીએ રૂ. ૧,૦૦૦ નો યાર્જ ચૂકવવો પડશે. એપોલો હોસ્પિટલ દ્વારા કરવાની થતી આ કામઝીરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે.

સદર ડ્રાઈવ થ્રુ વેકસીનેશનનો સમચ સવારે ૯ થી સાંજે ૫.૦૦ કલાક સુધીનો રહેશે. દરરોજના અંદાજે ૧૦૦૦ લાભાર્થીને વેકસીન આપવામાં આવશે. તેમ જ તેઓનુ પેમેન્ટ જેતે લાભાર્થી  કેશ / કાર્ડ / પેટીએમ દ્વારા કરવાનુ રહેશે.

Related posts

કોર્પોરેશન દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ધમધમતા પેઈંગ ગેસ્ટ અને કોમર્શિયલ એકમો સામે કડક વલણ

Ahmedabad Samay

સારંગપુરમાં BRTS ટ્રેકમાં AMTS બસ ધૂસી જતા અકસ્માત

Ahmedabad Samay

ગુજરાત HC એ ક્રૂરતાની FIR રદ્દ કરી, છૂટાછેડા પછી દાખલ કરવામાં આવી હતી અરજી

Ahmedabad Samay

ભાજપમાં આંતરિક રોષ ઉભો થતા મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ હાલ તુર્ત ટાળી દેવામાં આવ્યુ

Ahmedabad Samay

બીનાબહેન પટેલના દળદાર કોફીટેબલ બુક ‘ સનાતનનો જયઘોષ ‘ નું વિમોચન કરાયું

Ahmedabad Samay

મેવાડ વાગડ રાજપૂત સેવા સંસ્થા દ્વારા સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો